મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022, મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત , Mukhyamantri Matrushakti Yojana Gujarat @MMY, વડા પ્રધાન 18 જૂન, 2022ના રોજ વડોદરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) જે તંદુરસ્ત માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે અને પોષણમાં સુધારો થઈ શકે તે મુખ્ય ઉદ્દેશ્યથી લોન્ચ કરી છે. કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે તે રાજ્યની માનવશક્તિનો વિકાસ થવો જોઈએ તે ખૂબ જ જરૂરી છે.આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

- યોજનાનું નામ મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના (MMY) 2022
- (Mukhyamantri Matrushakti Yojana 2022 )
- યોજના શરુ કરનાર વિભાગ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર.
- યોજના લોન્ચ તારીખ 18 જૂન 2022
- હેતુ માતા અને બાળકના પોષણમાં સુધારો
- આ MMY યોજનાના લાભો આંગણવાડી કેન્દ્રોમાંથી દરેક લાભાર્થીને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગદાણાનું તેલ આપવામાં આવશે.
- યોજના અમલીકરણ તારીખ: 01/06/2022
- લાભાર્થી રાજ્યનું નામ ગુજરાત
- સત્તાવાર વેબસાઇટ https://1000d.gujarat.gov.in/
- માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
- અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
- IMR અને MMR માં ઘટાડો
- સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ https://1000d.gujarat.gov.in/ ” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://1000d.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- વ્યક્તિગત માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર લાભાર્થીનું નામ , રેશન કાર્ડ મેમ્બર આઈ.ડી ભરવાની રહેશે.
- ત્યારબાદ આ ઉપરાંત લાભાર્થીના આધાર કાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) નો સમયગાળો:
- યોજનાનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ માટે કરવામાં આવશે, ત્યારબાદ યોજનાની સક્ષમ કક્ષાએથી સમીક્ષા કરી આગળનો નિર્ણય કરવામાં આવશે.
સત્તાવાર પરિપત્ર : અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો