amc recruitment 2023 :- મિત્રો જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ એક સારા સમાચાર છે કે અમદાવાદ મુનિશિપલ કોર્પોરેશન માં નવી ભરતી આવી ગઈ છે. અને અહી અમદાવાદ મહાનગર પાલિકામાં 1025+ જગ્યાઓ પર ભરતી કારવામાં આવી ગઈ છે તો અહી આપણે આ આર્ટીકલ માં લાયકાત અને અરજી કઈ રીતે કરવી તેના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે આર્ટીકલ ને અંત સુધી વાંચજો અને મિત્રો ને મોકલ જો.
Table of Contents
Table of Contents
amc recruitment 2023, અમદાવાદ મુનિશિપલ કોર્પોરેશન ભરતી 1025+
સાસ્થાનું નામ | અમદાવાદ મહાનગર પાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મભરવાની શરૂઆતની તારીખ | 04 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
important date
મિત્રો અહી આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ અમદાવાદ મુનિશિપલ કોર્પોરેશન દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે, અને ફોર્મ ભરવાની શરૂઆત 04 સપ્ટેમ્બર 2023 છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમને ઉપર કોસ્ટક માં જણાવ્યા મુજબ 18 સપ્ટેમ્બર છે, તો મિત્રો અહી છેલ્લી તારીખ આપેલી છે તેના પહેલા અરજી કરી દેવાની રહેશે માટે જો તમે અરજી નહીં કરો તો યોગ્ય ગણાશે. નહીં.
post name અને ખાલી જગ્યાઓ
મિત્રો અહી આ ભરતી અલગ અલગ પોસ્ટ પ્રમાણે ભરતી છે જે પોસ્ટ તમે નીચે મુજબ વાંચી શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
મેડિકલ ઓફિસર | 87 |
લેબ ટેક્નિશિયન | 78 |
ફાર્મસિસ્ટ | 83 |
ફિમેલ હેલ્થ વર્કર | 435 |
મલ્ટી પર્પજ હેલ્થ વર્કર | 344 |
ટોટલ | 1027 |
પગાર ધોરણ
મિત્રો અહી આ ભરતીમાં પગાર ધોરણ નો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી, માટે મિત્રો તમને ઇંટરવ્યૂ દરમિયાન જ પગાર ધોરણની ચર્ચા કરવામાં આવશે, એટલે કે જ્યારે તમારી પસંદગી થઈ જશે ત્યારે ઇંટરવ્યૂ દરમિયાન તમને પગાર ની ચર્ચા કરશે.
મિત્રો અહી પગાર ધોરણ અમુક સ્ત્રોત મુજબ જાહેરાત માં જણાવ્યા પ્રમાણે દરેક પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ હોય છે. જે 53,100 થી 1,67,800 સુધી પગાર માળી શકે છે માટે મિત્રો દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે જે તમે જાહેરાત માં જઈ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
👉🏻મિત્રો અહી ફિમેલ હેલ્થ વર્કર ની પગાર ધોરણ ની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન 19950/- છે અને પાંચ વર્ષ સુધી ત્યાર બાદ કામગીરીના મૂલ્યાંકન ધ્યાને લઈ તમારો પગાર વધારી આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
અહી મિત્રો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઉમેદવાર દ્વારા ભરતી ના ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ અથવા મિત્રો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. અને મિત્રો ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તાવાર સંસ્થાનું નામ પાસે રહેશે.
વય મર્યાદા
તો મિત્રો અહી આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી કેટલી છે તેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવેલો નથી માટે મિત્રો અહી ખાલી વધુમાં વધુ કેટલી ઉમર હોવી જોઈએ તેનો ઉલ્લેખ કર્યો છે, જેમાં 45 વર્ષ ઉમર હોવી જોઈએ. અને વધુ માહિતી માટે તમે મિત્રો જાહેરાત બરાબર વાંચી શકો છો.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવવા માટે | અહી ક્લિક કરો |