BSF Recruitment 2024: અહી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા નવી ભરતીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં અસિસ્ટેંટ અને ડેપ્યુટી કમાંડેંટની પોસ્ટ માટે વિવિધ ભરતીઓ જાહેર કરી દેવામાં આવી છે, આપણે તેના વિષે વિસ્તાર પૂર્વક શૉર્ટમાં માહિતી મેળવીશું. જેમ કે પગાર, પોસ્ટ, અરજી કઈ રીતે કરવી ? જેવી સંપૂર્ણ માહિતી નીચે મેળવીશું.
Table of Contents
BSF Recruitment 2024
સંસ્થા | BSF |
પોસ્ટનું નામ | અસિસ્ટેંટ કમાંડેંટ અને ડેપ્યુટી કમાંડેંટ |
ખાલી જગ્યાઓ | 09 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24-06-2024 |
સત્તાવાર વેબસાઇટ | rectt.bsf.gov.in |
ખાલી જગ્યાઓ
- અસિસ્ટેંટ કમાંડેંટ(ઇલેક્ટ્રિકલ):- 02
- ડેપ્યુટી કમાંડેંટ:- 07
- ટોટલ:09
શૈક્ષણિક લાયકાત શું છે ?
- અસિસ્ટેંટ કમાંડેંટ:- આ પોસ્ટ માટે ઇલેક્ટ્રિકલ એંજીન્યરિંગની ડિગ્રી હોવી જરૂર છે.
- ડેપ્યુટી કમાંડેંટ:- ગ્રેજ્યુએટ + રિલેટેડ લાઇસેંસ અને એક્સપિરિયન્સ હોવું જરૂરી.
- આ માહિતી માટે વધુ વિસ્તાર પૂર્વક માહિતી માટે જાહેરાત જરૂર તપાસો.
BSF અરજી ફી ?
ભરતીમાં દરેક કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી અલગ અલગ રહેશે, જેની ચર્ચા આપણે નીચે કરેલી છે. ધ્યાન પૂર્વક વાંચો.
- જનરલ,ઓબીસી,EWS:- 100/-
- એસસી, એસટી, ESM, Female:- 0/-
- પેમેન્ટ મોડ:- ઓનલાઇન
BSF વય મર્યાદા ?
ભરતીમાં મિત્રો જાહેરાતમાં જણાવ્યા મુજબ બંને પોસ્ટની વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની હોવી જરૂરી છે. અને અમુક વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે માટે જાહેરાત જરૂર વાંચો.
BSF Recruitment 2024
BSF Recruitment 2024, પસંદગી પ્રક્રિયા ?
મિત્રો આ બોર્ડર સિક્યોરીટી ફોર્સની ભરતીમાં અસિસ્ટેંટ કમાંડેંટ અને ડેપ્યુટી કમાંડેંટ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. તેમાં પસંદગી પ્રક્રિયાના સ્ટેપ નીચે આપેલ છે.
- લેખીત પરીક્ષા
- શારીરિક ટેસ્ટ
- સ્કિલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી તપાસ
BSF ભરતીમાં અરજી કઈ રીતે કરવી ?
BSF Recruitment 2024 ભરતીમાં બીએસએફ દ્વારા વિવિધ સ્ટેપ પ્રમાણે ભરતી કરવામાં આવી રહી છે. જેની ચર્ચા નીચે કરીશું ધ્યાનથી વાંચો.
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને જાહેરાત બરાબર વાંચો.
- જાહેરાતમાં ચેક કરો કે તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહીં જો અરજી કરવા માટે યોગ્ય હોય તો આગળ વધો.
- સત્તાવાર વેબસાઇટ પર જો અને Apply Online પર ક્લિક કરો. rectt.bsf.gov.in
- અરજી ફોરમ સંપૂર્ણ ભરો.
- તમારા જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
- અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે પ્રિન્ટ જરૂર કાઠી લેવી.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહી ક્લિક કરો |