Custom Vibhag Bharti 2024 Gujarat - OJAS JOB

custom Vibhag Bharti 2024 Gujarat

custom Vibhag Bharti 2024 Gujarat: મિત્રો અહી આ ભરતીમાં કાર ડ્રાઇવર માટે ભરતી જાહેર થઈ ગઈ છે, અને આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત, પોસ્ટનું નામ અનુસાર પગાર ધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે માહિતી આ લેખમાં મેળવીશું.

custom Vibhag Bharti 2024 Gujarat

સંસ્થાનું નામકસ્ટમ વિભાગ
પોસ્ટનું નામકાર ડ્રાઇવર
અરજી માધ્યમઓફલાઇન
અરજી કરવાની શરૂઆતની તારીખ23 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2024
પગાર ધોરણવિવિધ
નોકરીનો પ્રકારડ્રાઇવર
સત્તાવાર વેબસાઇટmumbaicustomszone1.gov.in

મહત્વપૂર્ણ તારીખો

કસ્ટમ વિભાગની આ ભરતીમાં જાહેરાત તારીખ 23 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 23 જાન્યુઆરી 2024ના રોજથી ભરી શકશે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અહી 20 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ

મિત્રો અહી આ કસ્ટમ વિભાગ દ્વારા સ્ટાફ કાર ડ્રાઇવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેની સંપૂર્ણ માહિતી જાહેરાતમાં વાંચી શકો છો.

વય મર્યાદા

કસ્ટમ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિજર્વ કેટેગરીના અરજદારોને આ વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે.નોંધ: વય મર્યાદા નક્કી કરવા માટેની નિર્ણાયક તારીખ એ પ્રાપ્તિ માટે અંતિમ તારીખ હશે. અરજી (અને આસામ, મેઘાલય, અરુણાચલના લોકો માટે નિર્ધારિત અંતિમ તારીખ નથી, પ્રદેશ, મિઝોરમ, નાગાલેંડ ત્રિપુરા, સિક્કિમ, જમ્મુના લદાખ વિભાગ અને કાશ્મીર રાજ્ય, લાહૌલ અને સ્પીતી જિલ્લો અને હિમાચલના ચંબા જિલ્લાનો પાંગી પેટા વિભાગ પ્રદેશ, અંદામાન અને નિકોબાર ટાપુ અને લક્ષદીપ).વય મર્યાદામાં છૂટછાટ સ્વીકાર્ય તરીકે લાગુ પડે છે (અનુસૂચિત જાતિ માટે પ્રદાન કરવામાં આવે છે. અને આદેશો અનુસાર અનુસૂચિત જનજાતિ અને વ્યક્તિઓની અન્ય વિશેષ શ્રેણીઓ આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે જારી કરવામાં આવે છે.

ખાલી જગ્યાઓ

કસ્ટમ વિભાગની ભરતીમાં કુલ ખાલી જગ્યા અહી 28 પદો પર ખાલી છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં વિગતવાર વાંચી શકો છો.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ માંગવામાં આવી છે. જેમાં લાયકાત સંબંધિત વધારે માહિતી માટે જાહેરાત જરૂર વાંચવી.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અને જ્યારે ઓનલાઈન અરજી કરો ત્યારે પણ આ દસ્તાવેજો પાસે રાખવા.

  1. માર્કશીટપાસપોર્ટ સાઈજ ફોટોઆધાર કાર્ડ/ પાનકાર્ડ/ ચુંટણી કાર્ડલિવિંગ સર્ટિફિકેટડ્રાઇવિંગ લાઇસન્સજાતિનો દાખલોઅને અન્ય જરૂરી દસ્તાવેજો
  2. પસંદગી પ્રક્રિયા

મિત્રો આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરિક્ષાઓમાં સફળ થવાનું રહેશે. આ મુજબ તમારી પરીક્ષા થશે.

  • લેખિત પરીક્ષાડ્રાઇવિંગ ટેસ્ટડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • અરજી કઈ રીતે કરવી ?

મિત્રો આ સીમા વિભાગની આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે. અહી અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે, તે પેલા પેલા અરજી કરી દેવાનું રહેશે. અને અરજી કરવા માટે સરનામું જાહેરાતની અંદર આપેલું છે. અને ખાસ અરજી કરો ત્યારે સંપૂર્ણ માહિતી એકત્રિત કર્યા પછી જ આગળ પ્રોસેસ કરવી.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહી ક્લિક કરોજાહેરાત વાંચવા માટેઅહી ક્લિક કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય