GMRC Recruitment 2024: અહી ગુજરાત મેટ્રોમાં વિવિધ પોસ્ટ પર ભરતીો કરવામાં આવી રહી છે જેના વિષે જેમ કે પોસ્ટનું નામ, મહત્વપૂર્ણ શૈક્ષણિક લાયકાત તથા અન્ય પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અને ખાલી જગ્યાઓની સંખ્યાઓ, અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે વિસ્તાર પૂર્વક સરળ ભાષામાં મેળવીશું.
Table of Contents
GMRC Recruitment 2024, ગુજરાત મેટ્રો ભરતી
સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટ | અલગ અલગ |
અરજી કરવાનું મોડ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 20 માર્ચ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઇટ | www.gujaratmetrorail.com |
પોસ્ટનું નામ
- મેનેજર (IT)
- જનરલ મેનેજર/એડી. જનરલ મેનેજર (ટ્રેકશન)
- આસિસ્ટન્ટ મેનેજર (એડમીન)
- આ ભરતીમાં વિવિધ પ્રકારની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે તમે જાહેરાત વાંચી શકો છો. નીચે લિન્ક આપેલી છે.
પગાર ધોરણ
ભરતીમાં મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ફાઇનલ પસંદગી પામ્યા બાદ દરેક ઉમેદવારને સરકારશ્રી તરફથી સંવિધાનના નિયમો પ્રમાણે માસિક રૂપિયા 30,000થી લઈ 2,80,000 સુધી પગારધોરણ ચૂકવવામાં આવશે. બધી જ પોસ્ટના અલગ અલગ પગાર ધોરણ છે.
અરજી કરવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ/પાનકાર્ડ / ચુંટણી કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ, ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ, અન્ય દસ્તાવેજો.
શૈક્ષણિક લાયકાત
ભરતીમાં અરજી કરવા માટે બધી જ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વિવિધ છે. લાયકાત પ્રમાણે લાયકાત જાહેરાતમાં વાંચવા વિનતિ.
અરજી કઈ રીતે કરવી ?
આ GMRCની ભરતીમાં દરેક ઉમેદવારે અરજી ઓનલાઇન કરવાની રહેશે જેની સત્તાવાર વેબસાઇટ www.gujaratmetrorail.com છે. છેલ્લી તારીખ 06 એપ્રિલ પેલા અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લાયકાત
- સત્તાવાર વેબસાઇટ:- અહી ક્લિક કરો
- home page: Click Here