GPSC Bharti 2023, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અન્ય ભરતી - OJAS JOB

GPSC Bharti 2023, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અન્ય ભરતી

🎆તો મિત્રો અહી આજે આપણે વાત કરીશું ગુજરાત સર્વિસ કમિશન (GPSC) દ્વારા અહી કુલ 388 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. અહી ડીવાયએસપી, મદદનીસ જિલ્લા રજીસ્ટર વર્ગ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GPSC દ્વારા કુલ 388 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો જેમાં 24 જગ્યા ડીવાયએસપી ની અને અમુક અલગ અલગ GPSC Bharti 2023 માં ભરતી કરવામાં આવી રહી છે.

GPSC Bharti 2023 in STO, TDO, Mamlatdar and other post

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામ અલગ અલગ
જાહેરાત નંબર GPSC/202324/44 થી 52
કુલ જગ્યાઓ 388 જગ્યાઓ
અરજી કરવાની શરૂઆત ની તારીખ 14 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંતિમ તારીખ 08 સપ્ટેમ્બર 2023
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ www.gpsc-ojas.gujrat.gov.in
ટેબલ:-01

GPSC bharti 2023, Total vacancy post (પોસ્ટ અને ખાલી જગ્યાઓ)

પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ
ભૌતિકશાસ્ત્રી (પેરામેડિકલ)વર્ગ-2 03
વૈજ્ઞાનિક અધિકારી 06
મદદનીસ નિયામક/પ્રાદેશિક ફાયર ઓફિસર 02
ગુજરાત વહીવટી સેવા 05
નાયબ પોલીસ અધિક્ષક 26
જિલ્લા રજીસ્ટર 02
નાયબ નિયામક 01
મદદનીસ જિલ્લા રજિસ્ટ્રાર 98
વિભાગ અધિકારી (સચિવાલય)25
વિભાગ અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન કચેરી 08
મુનિસિપલ ચીફ ઓફિસર સરકારી શ્રમ અધિકારી 04
સમાજ કલ્યાણ અધિકારી 04
રાજ્ય મહેસૂલ અધિકારી 67
મામલતદાર 12
જિલ્લા વિકાસ અધિકારી 11
નાયબ કાર્યપાલક ઇજનેર 01
વધારાના મદદનીસ ઇજનેર (મિકેનિક)10
વધારાના મદદનીસ ઇજનેર (સિવિલ)27
જુનિયર ભૂસ્તરશાસ્ત્રી 44
વરિષ્ઠ વૈજ્ઞાનિક સહાયક 02
ટેબલ:-02

પસંદગી પ્રક્રિયા

તો મિત્રો અહી પસંદગી પ્રક્રિયા ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ લેખિત પરીક્ષા દ્વારા સિલેક્શન કરવામાં આવશે.

👉🏻પ્રિલિમ પરીક્ષા

👉🏻 લેખિત પરીક્ષા

👉🏻 દસ્તાવેજોની ચકાસણી વગેરે.

અરજી કઈ રીતે કરવી ?

🎆તો મિત્રો અહી અધિકૃત વેબસાઇટ  gpsc-ojas.gujarat.gov.in પર જાઓ.

🎆 વેબસાઈટના હોમપેજની મુલાકાત લીધા પછી, તમારે GPSC ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની લિન્ક શોધો.

🎆અને GPSC ક્લાસ 1 અને 2 એપ્લાય ઓનલાઈન સેકશનમાં જાઓ.

🎆જો તમે નવા વપરાશકર્તા છો, તો નોંધણી ની પ્રક્રિયા પૂર્ણ કરો.

🎆તમને રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ મળશે.

🎆પછી તમારા એકાઉન્ટમાં લૉગિન કરો,અને તમારે અરજી કરવાની પોસ્ટ હોય તે પસંદ કરો.

🎆GPSC ક્લાસ 1 અને 2 એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો.

🎆પછી GPSC ખાલી જગ્યા 2023 માટેના તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.

🎆 અરજી ફી ચુકવણી કરો, અને સબમિટ કરો.

🎆 છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઠી લો.

શૈક્ષણિક લાયકાત

તો મિત્રો અહી આ ભરતી માં શૈક્ષણિક લાયકાત ઉમેદવાર સ્નાતક હોવો જોઈએ એટલે કે ગ્રેજ્યુએટ હોવો જોઈએ. મિત્રો તમે કોલેજ કરેલી હોવી જોઈએ તો જ તમે આ ભરતીમાં અરજી કરી શકો છો.

important date (મહત્વપૂર્ણ તારીખ)

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય