GSEB HSC Answer Key 2024

GSEB HSC Answer Key 2024, ગુજરાત બોર્ડ આન્સર કી જાહેર

GSEB HSC Answer Key 2024: ગુજરાત બોર્ડ અને ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 ની સાયન્સની બોર્ડ પરીક્ષા થોડા સમય પહેલાજ લેવામાં આવી હતી તેનો તાજેતરમાં પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. ડાઉનલોડ કરવા માટે નીચે સંપૂર્ણ માહિતી મેળવો.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલ GSEB કોઈ પણ જાતની રજૂઆત હોય તો વિદ્યાર્થી મિત્રો 30 માર્ચ સુધીમાં રજૂઆત કરી શકે છે. 30 માર્ચ સુધી અરજી કરવાની રહેશે.

GSEB HSC Answer Key 2024

આન્સર કી અલગ અલગ રજૂઆત e-mail ID: Gsebsciencekey@gmail.com પર 30 માર્ચ 2024 શનિવારે સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં અરજી કરી શકશે.

GSEB HSC Answer Key 2024 – કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • સૌ પેલા સત્તાવાર વેબસાઈ પર જાઓ gseb.org
  • હવે વેબસાઇટ ના હોમ પેજ પર જાઓ.
  • હવે HSCE SCIENCE March-2024 PROVISIONAL ANSWER KEY પર ક્લિક કરો
  • હવે અહી થી PDF ડાઉનલોડ કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય