Sarkari naukari10 pass job10th Pass Govt Jobs12th Pass Govt Jobsaapnu gujarat

GSSSB CCE (Group A and B) Exam Date related Notification 2024

પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

સદરહુ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૮/૦૫/૨૦૨૪ દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT (Computer Based Response Test) પધ્ધતિથી આયોજન કરવામાં આવેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

સદરહુ જાહેરાત અન્વયે ઉમેદવારો તા. ૨૧/૦૩/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી ઉમેદવારની જે- તે તારીખે પરીક્ષાના શરૂ થવાના સમય સુધી કોલલેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

Sr.NoImportant Link
1મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪, કન્યાન તાંત્રિક મદદનીશ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
2મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૮/૨૦૨૩૨૪, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
3મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૪/૨૦૨૩૨૪, જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
4જા.ક્ર. ૨૧૨/૨૦૨૩ની ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત
M.D

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય