GSSSB Recruitment 2024, 200+ Vacancies, Application Form- Check Now - OJAS JOB

GSSSB Recruitment 2024, 200+ Vacancies, Application Form- Check Now

GSSSB Recruitment 2024, 200+ Vacancies, Application Form- Check Now

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : ૨૨૫/૨૦૨૩૨૪

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકના સંવર્ગ “પેટા હિસાબનીશ/સબ ઓડિટર”, વર્ગ-૩ અને “હિસાબનીશ, ઑડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૫/૦૨/૨૦૨૪ (૧૪- ૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવાર્મા આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

જાહેરાત ક્રમાંક

પરીક્ષાનું નામ/સંવર્ગ

(૧) “પેટા હિસાબનીશ/ સબ ઓડિટર”, વર્ગ-૩

२२५/२०२३२४

(૨) “હિસાબનીશ, ઑડિટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩

જગ્યા

१९६

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો

તા. ૧૫/૦૨/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી તા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધી

१५०

નોંધ : ઑનલાઈન ફી ભરવાની છેલ્લી તા. ૦૪/૦૩/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધીની રહેશે

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય