Gujarat Police Bharti 2024:– અહી મિત્રો ગુજરાત પોલીસ દ્વારા નવી ભરતીઓ જાહેર થઈ ગઈ છે જેમાં જાહેરાતમાં ટોટલ 12,000+ ભરતીઓની માહિતી આપવામાં આવેલી છે, આપણે આ લેખમાં કઈ કઈ પોસ્ટ છે અને પગાર ધોરણ, અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
Gujarat Police Bharti 2024
Organization Name | Gujarat Police |
Post Name | Constable And Sub Inspector |
Total Vacancy | 12472 |
Online Release Notification Date | 12th March 2024 |
Last Date Online Apply | Don’t Notification |
Official Website | ojas.gujarat.gov.in |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરુષ):- 316
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા):- 156
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ):- 4422
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા):- 2178
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ):- 2212
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા):- 1090
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ. આર. પી.એફ) (પુરુષ):- 1000
- જેલ સિપાઈ (પુરુષ):- 1013
- જેલ સિપાઈ (મહિલા):- 85
શૈક્ષણિક લાયકાત
ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ જે કોન્સ્ટેબલની લાયકાત છે જેમ કે 12 પાસ અને અન્ય લાયકાત છે તેગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. માટે જાહેરાત જરૂર વાંચો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પરીક્ષા આપ્યા બાદ તમારી પસંદગી ઇંસ્ટારવ્યું દ્વારા કરવામાં આવશે. અને આ ભરતીમાં ગુજરાત પોલીસ દ્વારા જે પણ કઈ નિર્ણય લેવામાં આવે તે પ્રમાણે તમારી પસંદગી થશે.
અરજી કઈ રીતે કરવી ?
સૌ પ્રથમ દરેક ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ પર જઈને જાહેરાત બરાબર વાંચી લેવાની રહેશે.
ત્યારબાદ Apply Online ના ઓપ્શન પર જઈ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
અંદર દરેક માહિતી વિગતવાર ભરીને જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
છેલ્લે ફોર્મની એક પ્રિન્ટ કાઠી લેવી જેથી કરી ભવિષ્યમાં કામ આવે.
Important Date
- Start Date to Apply:- 04-04-2024
- Last Date to Apply:- 09-09-2024
Notification Check Now:- Click Here
Apply Online:– Click Here
દરેક ઉમેદવારે ઉપર આપેલ WhatsApp Group Join કરી લેવું અને ઉમેદવારોએ ખાસ ભરતીની ચકાસણી એકવાર સતાવર જાહેરાત પર જઈને ચેક કરી લેવા માટે વિનતિ.