India Post Payments Bank Recruitment 2024: નવી બહાર પાડવામાં આવી છે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં વિવિધ પદો માટે ખાલી જગ્યાઓ છે જેના વિષે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમ કે પગાર ધોરણ, પોસ્ટનું નામ, વય મર્યાદા, અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.
Table of Contents
India Post Payments Bank Recruitment 2024
સંસ્થાનું નામ | ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બઁક |
પોસ્ટનું નામ | એક્ષએક્યુટિવ |
ખાલી જગ્યાઓ | 47 |
વય મર્યાદા | 21 થી 35 વર્ષ |
પગાર ધોરણ | વિવિધ લાયકાત પ્રમાણે |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 15/03/2024 – 10:00 am |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/04/2024 – 11:59 PM |
સત્તાવાર વેબસાઇટ | https://www.ippbonline.com/ |
Post Name – પોસ્ટની માહિતી
- બિહાર:- 05
- દિલ્લી:- 01
- ગુજરાત:- 08
- હરયાણા:- 04
- ઝારખંડ:- 01
- કર્ણાટક:- 01
- મધ્ય પ્રદેશ:- 03
- મહારાષ્ટ્ર:- 02
- ઓડિશા:- 01
- પંજાબ:- 04
- રાજસ્થાન:- 04
- તમિલ નાડુ:- 02
- ઉત્તર પ્રદેશ:- 11
- ટોટલ:- 47
Age Limit:- વય મર્યાદા
– અહી આ ભરતીમાંજાહેરાતમાં જણાવ્યા મુજબ ઓછામાં ઓછી વય મર્યાદા 21 વર્ષ છે, અને જ્યારે વધુમાં વધુ 35 વર્ષ છે.
IPPB Educational Qualification – શૈક્ષણિક લાયકાત
અહી આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું અને MBA પણ જરૂરી છે સેલ્સ અને માર્કેટિંગમાં.
- અને ખાસ તમારે સેલ્સ અને માર્કેટિંગની ફિલ્ડમાં અનુભવ હોવો જરૂરી છે. વધુ માહિતી માટે જાહેરાત જરૂર વાંચી લેવી.
IPPB Pay Scale:- પગાર ધોરણ
- અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ દરેક એક્ષએક્યુટિવ ઉમેદવારને માસિક ફિક્સ પગાર 30,000/- રૂપિયા ચુકવવામાં આવશે.
અરજી ફી
ભરતીમાં દરેક કેટેગરીના ઉમેદવાર માટે અરજી ફી અલગ અલગ છે, નીચે મુજબ છે.
- એસસી-એસટી-PWD ઉમેદવારો માટે:- 150 રૂપિયા અરજી ફી છે.
- અને બાકી બીજા ઉમેદવારો માટે:- 750 રૂપિયા છે.
Important Link
Read Notification | Click Here |
Official Website | Click Here |