India Post Recruitment 2024: ભારતીય પોસ્ટ વિભાગમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ઓફલાઇન અરજી કરવાની રહેશે, આપણે આ લેખમાં સંપૂર્ણ માહિતી અરજી કરવાની છેલ્લી તારીખ અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. લેખને ધ્યાનથી વાંચો. અને જરૂરિયાત વાળા મિત્રોને મોકલો.
સંસ્થાનું નામ | ભારતીય ટપાલ વિભાગ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 13 એપ્રિલ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 મે 2024 |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | www.indiapost.gov.in |
Table of Contents
Table of Contents
પોસ્ટનું નામ
અહી ભારતીય ટપાલ વિભાગની આ ભરતીમાં સ્ટાફ કાર ડ્રાઈવરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે, વધુ માહિતી માટે જાહેરાત વાંચી શકો છો.
પગાર ધોરણ
ટપાલ વિભાગની ભરતીમાં પસંદગી પામ્યા બાદ સત્તાવાર વિભાગ દ્વારા તમને 7 માં પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ-2 પ્રમાણે માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગાર ચૂકવવામાં આવશે.
મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ
- સહી, પાસપોર્ટ સાઇઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો. અન્ય દસ્તાવેજો.
પસંદગી પ્રક્રિયા
ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષામાં તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ઈન્ડિયા પોસ્ટની ભરતીમાં અરજી કરવામાં મહત્વપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. અને લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત વાંચી શકો છો.
અરજી કઈ રીતે કરવી ?
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. અરજી કરવાનું સરનામું અહી, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલનું કાર્યાલય, બહાર સર્કલ, પટના-800001 છે. આ કેન્દ્ર સરકારની ભરતી હોવાથી લાયકાત ધરાવતો કોઈપણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
home page પર જવા | અહી ક્લિક કરો |
નોંધ: દરેક ઉમેદવારને વિનતિ છે કે જાહેરાતનો અભ્યાસ એકવાર જરૂર કરે જાહેરાતનો અભ્યાસ કર્યા બાદ જ ભરતીની અગલી ની પ્રોસેસ કરવાની રહેશે.