IPPB Recruitment 2024: ભારતીય પોસ્ટ પેમેન્ટ બઁકમાં નવી ભરતીઓ વિવધ પોસ્ટ પર કરવામાં આવી રહી છે, જાહેરાતમાં જણાવ્યા મુજબ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો તારીખ 24-05-2024 છેલ્લી તારીખ પહેલા આ ભરતીમાં અરજી કરી શકે છે. IPPB Bharti વિષે વિગતવાર માહિતી આપણે આ લેખમાં મેળવીશું.
Table of Contents
Table of Contents
IPPB Recruitment 2024
સંસ્થાનું નામ | ભારતીય પોસ્ટ પેમેન્ટ બઁક |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24-05-2024 |
સત્તાવાર વેબસાઇટ | www.ippbonline. com |
શૈક્ષણિક લાયકાત અને ખાલી જગ્યાઓ
અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ બી.ઇ. બી.ટેક અને કોમ્પ્યુટર સાયન્સ- ઇન્ફોર્મેશન ટેકનોલોજી- ઇક્ટ્રોનિક્સ વગેરે જે જરૂરી અભ્યાસ કરેલો હોવો જરૂરી અને ભરતીમાં ટોટલ 54 જગ્યાઓ ખાલી છે
વય મર્યાદા
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ Age Limit છે, જેમાં 22 થી 30 વર્ષ અને 22 થી 45 વર્ષ જેવી વિવિધ પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા છે.

પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
એક્સીક્યુટિવ (એસોશિએટ કન્સલ્ટેંટ) | 10,00,000/- |
એક્સિક્યુટિવ (કન્સલ્ટેંટ) | 15,00,000/- |
એક્સિક્યુટિવ (સીનિયર કન્સલ્ટેંટ) | 25,00,000/- |
અરજી કઈ રીતે કરવી ?
- ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને www.ippbonline.com ની મુલાકાત લો.
- તેમ Careers ક્લિક કરો.
- હવે કરંટ ઓપનિંગમાં જાહેરાત શોધો, અને સૂચના પર ક્લિક કરો.
- જાહેરાત ખૂલસે તેને વાંચો અને તેમની યોગ્યતા તપાસો. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી ફોર્મ પર ક્લિક કરો.
- ઉમેદવારો ચુકવણી કર્યા પછી તમારી વિગતો યોગ્ય રીતે ભરો, છેલ્લે જ્યારે ફોર્મ સબમિટ કરો એટલે ફોર્મની પ્રિન્ટ કાઠી લો.
લિન્ક
જાહેરાત વાંચવા: અહી ક્લિક કરો
અરજી કરવા માટે: અહી ક્લિક કરો