JMC Recruitment 2024:અહી જૂનાગઠ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ભરતીો જાહેર કરવામાં આવી છે તેના વિષે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશુ ભરતીની છેલ્લી તારીખ, અરજી ફી, વય મર્યાદા અને અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું.
Table of Contents
JMC Recruitment 2024
Organization Name | Junagadh Municipal Corporation (જૂનાગઠ મહાનગરપાલિકા) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 13 માર્ચ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03 એપ્રિલ 2024 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | Junagadhmunicipal.org |
પોસ્ટનું નામ
અહી ભરતીમાં સંસ્થા દ્વારા ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ, સબ એકાઉન્ટન્ટ, કેમિસ્ટ, સિનિયર ક્લાર્ક તથા ક્લાર્કની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી અહી છે.
અરજી કરવા મહત્વપૂર્ણ દસ્તાવેજો:
- ભરતીમાં અરજી કરવા આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ
- અને ડ્રાઇવિંગ લાયસન્સ, માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો.
પગાર ધોરણ
અહી જૂનાગઠ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં પસંદગી પામ્યા પછી તમારો પગાર નિયમોનુંસાર માસિક રૂપિયા 19,900 થી લઈને 63,200 સુધી ચૂકવવામાં આવશે.
ખાલી જગ્યાઓ
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ | 03 |
આસિસ્ટન્ટ લીગલ ઓફિસર | 02 |
લેબર ઓફિસરની | 02 |
સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ | 02 |
સબ એકાઉન્ટન્ટ | 04 |
કેમિસ્ટ | 02 |
સિનિયર ક્લાર્ક | 09 |
જુનિયર ક્લાર્ક | 22 |
Total | 44 |
અરજી કઈ રીતે કરવી ?
અહી આ ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.junagadhmunicipal.org પર અરજી કરી શકો છો. અને ખાસ છેલ્લી તારીખ 03 એપ્રિલ પેલા પેલા અરજી કરી દેવાની રહેશે.
- સત્તાવાર વેબસાઇટ પર જવા: https://junagadhmunicipal.org/
- જાહેરાત: અહી ક્લિક કરો
- હોમ પેજ પર જવા: અહી ક્લિક કરો