Junior Clark Bharti 2024:- અહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટ પરની ભરતી માટે ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે જુનિયર ક્લાર્ક ભરતી વિષે વધુ માહિતી મેળવીશું જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
Junior Clark Bharti 2024
સંસ્થાનું નામ | અમદાવાદ એજ્યુકેશન સોસાયટી |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગાંધીનગર |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 29/05/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 દિવસમાં અરજી કરવી |
સત્તાવાર વેબસાઇટ | aesahd.edu.in |
પોસ્ટનું નામ
જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક અને લેબ અસિસ્ટેંટ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ભરતીની લાયકાત
અહી બધી પોસ્ટ માટે શૈક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઈ અનુસ્નાતક સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
- શૈક્ષણિક લાયકાત, ઉમર, અનુભવ અને ભરતીના નિયમો વગેરે ગુજરાત રાજ્ય સરકાર, સામાન્ય વહિવટી વિભાગ/ નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત યુનિવર્સિટી પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે.
- લેબ આસિસ્ટન્ટ માટે B.Sc. (વિજ્ઞાન વિષય) ડિગ્રી ફરજિયાત રહેશે.
- રાજ્ય સરકારશ્રીની માણી સંસ્થામાંથી કોમ્યુટરની પરીક્ષા પાસ કરી હોવી ફરજિયાત છે.
- રાજ્ય સરકરશ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે. જે પાંચ વર્ષની કામગીરી સમીક્ષા કરીને યોગ્ય જણાયેથી સરકરશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર નિયમિત કરી શકાશે. અન્ય કોઈ પણ લાભો કે ભથ્થા મળવાપાત્ર નથી.
મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ
– આધારકાર્ડ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
– ડિગ્રી, 2 ફોટો, સહી, તથા અન્ય
અરજી કરવાની રીત ?
અરજી કરવા માટે સૌ પ્રથમ દરેક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈ જાહેરાત બરાબર તપાસી લેવી ત્યાર બાદ આગળ વધો.
લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર જઈ ફોરમમાં જ અરજી કરવાની રહેશે. અને અધૂરી અને અસ્પસ્ટ વિગતોવલી કે નકલો વગરની અરજી માણી રાખી શકાશે નહીં.
કવર ઉપર, ડાબી બાજુ અરજી કરવાની જગ્યા ફરજિયાત દર્શાવવું, બંને જગ્યા માટે અરજી અલગ કરવી.
અહી ખાસ 15 દિવસમાં જ અરજી કરવા વિનતિ.
મહત્વપૂર્ણ લિન્ક
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
એપ્લિકેશન ફોરમ | |
Home Page પર જવા માટે | અહી ક્લિક કરો |