Kheda Jilla Sahakari Bank recruitment :- તો મિત્રો અહી આપણે વાત કરીશું સરકારી બઁક ભરતી વિષે તો અહી ખેડા જિલ્લા સહકારી બઁક ભરતી વિષે વાત કરીશું. તો અહી ખેડા જિલ્લા સહકારી બઁકમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવી રહી છે તો મિત્રો અહી જરૂરિયાત વાળા મિત્રો ને મોકલી દેજો, જેથી કરીને લાભ લઈ શકે અને આગળ વધી શકે.
Table of Contents
kheda jilla Sahakari bank recruitment, bank ભરતી 2023
સંસ્થાનું નામ | ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન અને ઓનલાઈન |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 19 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લો તારીખ | 28 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | kdccbank.in |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
post name and total vacancy
તો મિત્રો અહી જાહેરાત માં જણાવ્યા મુજબ ખેડા જિલ્લા સહકારી બઁકમાં લોન કમ રિકવરી ઓફિસરની 01, લીગલ ઓફિસરની 0, અને આઇટી કમ સાયબર સિક્યોરીટી ઓફિસરની 01, માર્કેટિંગ ઓફિસરની 01, તથા એગ્રીકલ્ચર ઓફિસરની 01 જગ્યા માટે માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગાર ધોરણ
તો મિત્રો અહી આ ભરતીમાં પગાર ધોરણ પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બઁક દ્વારા ઇંટરવ્યૂ સમયે પગાર ની માહિતી આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
મિત્રો ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇંટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બઁક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા /સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
લાયકાત
તો મિત્રો અહી KDCC આ ભરતી માં તમારે અરજી કરવા માટે કોમર્સ/આર્ટસ, કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે એક વાર જાહેરાત જરૂર વાંચી લેવી.
અરજી કઈ રીતે કરવાની ?
👉🏻મિત્રો અહી સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે બરાબર ચેક કરો.
👉🏻મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઈન તથા ઓફલાઇન બંને રીતે અરજી કરી શકો છો.
👉🏻 અને ઓનલાઈન ઈમેલથી અરજી કરવા માટે ઈમેલ આઈડી ceoest.ho @ kdccbank.in છે.
👉🏻ઓફલાઇન પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરવા માટે સરનામું- ધી જિલ્લા ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિમિટેડ, કે. ડી. સી. સી. બઁક ભવન, સ્ટેશન રોડ, નડિયાદ-387001 છે.
👉🏻 મિત્રો, આ ભરતી સંબંધિત કોઈ પણ જાણકારી જોઈતી હોય તો આ હેલ્પ લાઇન નંબર -0268-2549052 પર સંપર્ક કરી શકો છો.
important link
સત્તાવાર વેબસાઇટ પર જવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |