ministry of defence recruitment 2023 :- તો મિત્રો અહી આપણે વાત કરીશું ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા 10 તથા 12 પાસ માટે અહી ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો આપણે આ ભરતી ની માહિતી જેવી કે અરજી કઈ રીતે કરવી લાયકાત શું છે અને પગાર ધોરણ સુ રહેશે, તેના વિષે સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં મેળવીશું, માટે મિત્રો આર્ટીકલ ને અંત સુધી વાંચજો અને તમારા મિત્રો ને મોકલી દેજો.
Table of Contents
ministry of defence recruitment 2023, ભારતીય રક્ષા મંત્રાલય ભરતી
સંસ્થાનું નામ | ભારતીય રક્ષા મંત્રાલય |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 21 દિવસ સુધી રૂબરૂ જવું અથવા ડોક્યુમેન્ટ મોકલાવવા |
સત્તાવાર વેબસાઇટ | joinindianarmy.nic.in |
પોસ્ટનું નામ
તો મિત્રો અહી આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ આ મંત્રાલયમાં સ્ટેનો ગ્રેડ II, LDC, ફાયરમેન, મેસેંજર, રેન્જ ચોડીદાર,મજદૂર,માળી,સફાઈવાળા, કૂક વગેરેની આ પોસ્ટમાં ભરતી મંગાવવામાં આવી છે.
લાયકાત
રક્ષા મંત્રાલયની આ સત્તાવાર વેબસાઇટ પર મિત્રો અહી જણાવ્યા મુજબ નીચે વાંચો.
👉🏻તો મિત્રો અહી આ ભરતીમાં તમારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જોઈએ. અને અમુક પોસ્ટ પર ધોરણ 12 પાસ પણ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
તો મિત્રો અહી આપણે આ ભરતીમાં રક્ષા મંત્રાલયની જાહેરાતમાં જણાવ્યા મુજબ આપેલી માહિતી અનુસાર અહી ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. અને UR અને EWS કેટેગરીના ઉમેદવારો માટે વધુમાં વધુ વય મર્યાદા 25 વર્ષ છે. OBC ઉમેદવારો માટે 28 વર્ષ છે અને જ્યારે SC/STના ઉમેદવારો માટે અને સરકારી નોકરી કરી રહેલા ઉમેદવારો માટે 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
પગાર ધોરણ
ફાયરમેન અને એલ. ડી. સી | 19,900 થી 63,200 |
CSBO ગ્રેડ II | 21,700 થી 69,100 |
સ્ટેનો ગ્રેડ II | 25,500 થી 81,100 |
અન્ય તમામ પોસ્ટ માટે | 18,000 થી 56,900 |
ખાલી જગ્યાઓ
તો મિત્રો અહી સરક્ષણ મંત્રાલયમાં સ્ટેનો ગ્રેડ II, LDC, ફાયરમેન, મેસેંજર, રેન્જ ચોડીદાર, મજદૂર, માળી, સફાઈવાળા, કૂક ની એમ ટોટલ 37 જગ્યાઓ પર ભરતી કરવાં આવી રહી છે.
પસંદગી પ્રક્રિયા
તો મિત્રો અહી આ રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી અનુસાર, લેખિત કસોટી (એમ. સી. કયું) અને પ્રાયોગિક/ટ્રેડ/શારીરિક અને કૌશલ્ય પરીક્ષણ ના આધારે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી પ્રોસેસ :-
તો મિત્રો અહી રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે મિત્રો જરૂરી દસ્તાવેજો ની જેરોક્સ સાથે મોકલવાની રહેશે. અરજી મોકલવાનું રિક્રુટમેન્ટ એજન્સી, HQ PH અને HP (I) સબ એરિયા, અંબાલા કેન્ડ, જિલ્લા-અંબાલા,રાજ્ય-હરિયાણા, પિનકોડ-133001 છે. અને તમે સામાન્ય/રજિસ્ટર્ડ/સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલી શકો છો. અરજી સાથે જોડાયેલ પરબીડિયું ની પોસ્ટ માટે અરજી તરીકે લેખેલું હોવું જોઈએ. અને ઓફલાઇન માધ્યમથી અરજી મોકલવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર છે.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |