NVS Recruitment 2024: અહી મિત્રો નવોદય વિદ્યાલય દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેના વિષે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું, દા. ત. ખાલી જગ્યાઓની સંખ્યા અને અરજી કરવાની ફી, નોકરીનું સ્થળ, અરજી માધ્યમ, અને અરજી કરવાની છેલ્લી તારીખ જેવી સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું.
Table of Contents
NVS Recruitment 2024 – Navodaya Vidyalaya Samiti (NVS)
સંસ્થાનું નામ | નવોદય વિદ્યાલય સમિતિ (NVS) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
ખાલી જગ્યાઓનું સંખ્યા | 1377 |
નોકરીનું સ્થળ | All India |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 22/03/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30-04-2024 |
સત્તાવાર વેબસાઇટ | www.navodaya.gov.in |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ
- ફિમેલ સ્ટાફ નર્સ:- 121 પોસ્ટ
- આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ASO:- 05 પોસ્ટ
- ઓડિટ અસિસ્ટેંટ:- 12 પોસ્ટ
- જૂનિયર translation ઓફિસર:- 04
- લીગલ અસિસ્ટેંટ:- 01
- સ્ટેનોગ્રાફર:- 23
- કમ્પ્યુટર ઓપરેટર:- 02
- કેટરિંગ સૂપરવાઇજર:- 78
- જૂનિયર સેક્રેટરિયટ અસિસ્ટેંટ HQRS / RO- 21
- જૂનિયર સેક્રેટરિયટ અસિસ્ટેંટ JNV કડરે:- 360
- ઇલેક્ટ્રિશિયન કુમ પ્લંબર:- 128
- લેબ અટેન્ડન્ટ:- 161
- મેસ હેલપેર:- 442
- Multi ટાસ્કિંગ સ્ટાફ MTS: 19
- Total:- 1377
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, માટે એકવાર જરૂર જાહેરાતનો અભ્યાસ કરી લેવો.
વય મર્યાદા
- ઓછામાં ઓછી 18 વર્ષ
- અને વધુમાં વધુ 35 વર્ષ (પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે.)
અરજી ફી
મહિલા સ્ટાફ નર્સ | 1,500/- |
all Other Post | 1,000/- |
SC/ ST/ PH | 500/- |
How To Apply ? – અરજી કઈ રીતે કરવી ?
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને જાહેરાત બરાબર વાંચો.
- જાહેરાત બરાબર વાંચો.
- અરજી કરવા લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી કરો.
- જરૂરી દસ્તાવેજ ઉપલોડ કરી.
- અરજી ફી ભરી અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઠી લો.
- જાહેરાત વાંચવા માટે:- અહી ક્લિક કરો
- home page: Click Here