sbi po notification 2023-24 :- તો મિત્રો અહી આપણે વાત કરીશું સ્ટેટ બઁક ઓફ ઇન્ડિયામાં ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો અહી આ ભરતીમાં જેમ કે પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, વય મર્યાદા, અને અરજી કઈ રીતે કરવી તેના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે મિત્રો આર્ટીકલ ને અંત સુધી વાંચજો. અને મિત્રો ને પણ મોકલ જો.
સંસ્થાનું નામ | SBI |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 07 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 સપ્ટેમ્બર 2023 |
પ્રિલિમ પરીક્ષા | નવેમ્બર 2023 |
Table of Contents
Table of Contents
sbi po notification 2023-24
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓ
મિત્રો અહી બઁક ઓફ ઇન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર એટલે કે PO પોસ્ટની ભરતી હાથ ધરી છે. એટલે કુલ 2,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
વય મર્યાદા
તો મિત્રો અહી SBI ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, અરજી કરવા માટે ઉમેદવારની લઘુતમ ઉમર 21 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ ઉમર 30 વર્ષ હોવી જોઈએ.
અરજી ફી
મિત્રો અહી આ ભરતીમાં જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, સામાન્ય OBC, EWS ઉમેદવારો માટે અરજી ફી રૂ-750 અને SC,ST અને PW ઉમેદવારો માટે અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા.
પસંદગી પ્રક્રિયા
તો મિત્રો અહી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
👉🏻તો મિત્રો સૌ પ્રથમ પ્રારંભિક, મુખ્ય પરીક્ષા,ઇંટરવ્યૂ, આટલું થશે. પછી જ તમારું સિલેક્શન થશે.
👉🏻પ્રારંભિક પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં હજાર રહેવું પડશે. બંને પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને ઇંટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. અંતિમ તબક્કો એટલે ઇંટરવ્યૂ પાસ કરનાર ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે.
પગાર
મિત્રો આ SBI ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા PO પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનું પગાર ધોરણ 36,000-1490/- 46430- 1740/- વગેરે મુજબ પગાર ધોરણ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.
લાયકાત
તો મિત્રો આ ભરતીમાં જાહેરાત પ્રમાણે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએશનના ત્રીજા છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં ઉમેદવારો પણ અરજી કરવા માટે યોગ્ય છે.
અરજી કઈ રીતે કરવી ?
🎆સૌ પ્રથમ SBIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ sbi.co.in/web/careers જાઓ.
🎆મિત્રો આપેલી પીઓ અથવા કારકુન માટે ઓનલાઈન એપ્લિકેશન લિન્ક જુઓ અને તેના પર ક્લિક કરો.
🎆અને નોંધણી વિભાગ પર ક્લિક કરો અને માન્ય ઈમેલ, મોબાઈલ નુંબરની મદદથી નોંધણી કરો.
🎆પછી id અને પાસવર્ડ ની મદદથી લૉગિન કરો.
🎆 અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને અરજી ફી ચૂકવો.
અને છેલ્લે તમારું ભરેલું ફોર્મ ની પ્રિન્ટ કાઠી લેજો.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |