SBI SO Recruitment 2024

SBI SO Recruitment 2024, સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટની ભરતી

SBI SO Recruitment 2024: અહી સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. અને લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબ સંપૂર્ણ માહિતી વાંચો જેમાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપવામાં આવેલી છે.

SBI SO Recruitment 2024

સંસ્થાનું નામ સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામ સ્પેશિયાલિસ્ટ ઓફિસર
ખાલી જગ્યાઓ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 27-06-2024
સત્તાવાર વેબસાઇટ sbi.co.in
SBI SO Recruitment 2024

આ ભરતીઓ વિષે પણ જાણો:-

પગાર ધોરણ

પગારમાં અહી દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર રહેશે અને જેમાં 45,000 હજારથી લઈ 60 હજાર સુધી પગાર ધોરણ રહેશે. જે દરરેક પોસ્ટ પ્રમાણે વિવિધ હોય શકે છે.

SBI SO Recruitment 2024, શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત માટે જાહેરાત જરૂર વાંચવી કારણ કે તેમાં દરેક માહિતી વિગતવાર આપવામાં આવી છે, જેથી કોઈપણ ભૂલ ન થાય અને પૂરતી માહિતી મળી રહે.

અરજી કઈ રીતે કરવી ?

ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત વાંચો.

હવે અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ ઉપર જાઓ અને લાયકાત ધરાવતા હોય તો Apply Online ના બટન પર ક્લિક કરો.

હવે સંપૂર્ણ માહિતી ભરો, તમારા જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.

સંપૂર્ણ વિગતો ભરાઈ ગયા બાદ તમારું ફોરમ સબમિટ કરો. છેલ્લે ફોર્મની એક પ્રિન્ટ જરૂર કાઠી લેવી.

SBI SO Recruitment 2024

મહત્વપૂર્ણ લિન્ક

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા અહી ક્લિક કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય