SDAU Recruitment 2024: અહી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નવી ભરતી આવી ગઈ છે, SADU યંગ પ્રોફેશનની આ ભરતીમાં સત્તાવાર જાહેરાત પ્રમાણે પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. આપણે આ લેખમાં માહિતી મેળવીશું કે અરજી કઈ રીતે કરવી અને પોસ્ટ વગેરેની માહિતી આપણે આ લેખમાં મેળવીશું. મિત્રોને આ લિન્ક જરૂર મોકલી દેજો.
Table of Contents
Table of Contents
SDAU Recruitment 2024, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી
સંસ્થાનું નામ | (SDAU) સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | યંગ પ્રોફેશન |
અરજી કરવાનું માધ્યમ | વોક-ઇન-ઇંટરવ્યૂ |
પગાર ધોરણ | વિવિધ |
ઇંટરવ્યૂની તારીખ | 10-05-2024 |
સત્તાવાર વેબસાઇટ | www.sdau.edu.in |
શૈક્ષણિક લાયકાત
ભરતીમાં જે પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેમની પાસે સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલી સંબંધિત યોગ્યતા હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા અંતિમ પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈપણ માધ્યમથી પણ તમારું ઇંટરવ્યૂ લઈ શકે છે.
પગાર કેટલો આપવામાં આવશે ?
અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ આ પોસ્ટ માટે મંથલી પગાર ધોરણ જે છે તે 25,000 આપવામાં જે ફિક્સ પગાર રહેશે. અને ખાસ તમારી પસંદગી 11 માસના કરાર પર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવાની ?
– આ ભરતીમાં રસ ધરાવત્તા ઉમેદવારોને સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SDAU, સરદારકૃષિનગરની ખાતે તારીખ 10-05-2024 ના રોજ સવારે 10:00 વાગ્યે વોક-ઇન-ઇંટરવ્યૂ માટે હજાર રહેવા વિનતિ કરવામાં આવે છે.
– ઇંટરવ્યૂનું સ્થળ: સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SD કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર, જી. બનાસકાંઠા,ગુજરાત.
મહત્વપૂર્ણ લિન્ક
ભરતીની સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઇંટરવ્યૂની તારીખ | 10-05-2024 |
Home Page પર જવા માટે | અહી ક્લિક કરો |