SEB PSE SSE Hall Ticket Update 2024: અહી મિત્રો ગુજરાત SSE દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે અને ધોરણ 6 સ્ટુડન્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. sebexam.org.
SEB PSE SSE Hall Ticket Update 2024
Organization Name | SEB |
જાહેરાતની તારીખ | 20-04-2024 |
શિષ્યવૃતિ પરીક્ષા તારીખ | 28-04-2024 |
સત્તાવાર વેબસાઇટ | www.sebexam.org |
નોંધ:
અહી ગુજરાત રાજ્ય પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા-2023-24 (Hall Ticket) – પ્રવેશપત્ર’ ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6 માં ભણતા વિધ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા-2023- 24 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તારીખ 28/04-2024 ના રોજ સવારે 10:00 થી 01:00 કલાક સુધીમાં યોજવામાં આવનાર છે. આ બંને પરીક્ષા માટેની હોલટીકેટ www.sebexam.org વેબસાઇટ પરથી તા.20-04-2024 ના રોજ બપોરના 15:00 કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિધ્યાર્થીઓનો કનફોર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરવાની રહેશે, જેની બધીજ સંબંધીઓએ નોંધ લેવા વિનંતી.
Hall Ticket: અહી ક્લિક કરો (Click Here)
Home Page: Click Here