sjvn recruitment 2023 :- for all the eligible and interested candidates, a golden job opportunity has come out for diploma engineering graduates and itis in SJVN limited. in fect, let us tell you that SJVN limited is a joint venture of the government of india and the government of himachal pradesh.
Table of Contents
sjvn recruitment 2023
સંસ્થાનું નામ | SJVN લિમિટેડ |
ખાલી જગ્યાઓ | 50 |
પોસ્ટનું નામ | અલગ અલગ |
પગાર ધોરણ | 45,000 |
સત્તાવાર વેબસાઇટ | sjvnindia.com |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 18/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09/10/2023 |
શૈક્ષણિક લાયકાત
મિત્રો અહી આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત ઉમેદવારોને કોલેજ પૂરી કરેલી હોવી જોઈએ અથવા માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા, સીએ, etc અને મિત્રો વધુ માહિતી તમે જાહેરાત માં વાંચી શકો છો.
પસંદગી પ્રક્રિયા
મિત્રો અહી આ સતલુજ જલ વિદ્યુત નિગમની જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત કસોટી અને દસ્તાવેજોની ચકસણીના આધારે કરવામાં આવે છે. પછી પસંદગી પ્રક્રિયા તારીખ, સમય અને સ્થળ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પછીથી જણાવવામાં આવશે.
અરજી ફી
તો મિત્રો જનરલ/ews અને obc કેટેગરીના ઉમેદવારોએ રૂ 300 ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ વગેરે દ્વારા અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે જ્યારે sc/st/pwd ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી રાહત આપવામાં આવી છે એટલે તેઓએ કોઈ પણ ફી ચૂકવવાની રહેતી નથી.
પોસ્ટનું નામ
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
ફિલ્ડ એન્જિનિયર | 115 |
ફિલ્ડ ઓફિસર | 40 |
ટોટલ જગ્યાઓ | 155 |
અરજી કઈ રીતે કરવી ?
તો મિત્રો અહી સતલુજ જલ વિદ્યુત નિગમની નોટિફિકેશન મુજબ પાત્ર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ઓનલાઈન અરજી 18 સપ્ટેમ્બર 2023 થી શરૂ થશે અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોમ્બર 2023 છે.
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |