ssc 10th pass government job :- તો મિત્રો આપણે વાત કરીશું ધોરણ 10 પાસ માટે આવી ગઈ છે સરકારી ભરતી તો મિત્રો અહી 360+ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. એક તમને વિનતિ છે કે મિત્રો આર્ટીકલ ને અંત સુધી વાંચજો. અને મિત્રો પણ મોકલી દેજો જેથી કરી ને લાભ લઈ શકે.
Table of Contents
ssc 10th pass government job, ssc pass government job
સંસ્થાનું નામ | ભારતીય નૌકાદળ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 26 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.joinindiannavy.gov.in |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
post name
તો મિત્રો અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા ટ્રેડસમેનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ખાલી જગ્યાઓ
મિત્રો ભારતીય નૌકાદળમાં ટ્રેડસમેનની કુલ 362 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત
તો મિત્રો અહી ઇંડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી. જેથી કરી કોઈ પણ અયોગ્ય ઉમેદવાર આગળ પ્રોસેસ ના કરે.
પસંદગી પ્રક્રિયા
તો મિત્રો આ ભરતી નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.
👉🏻લેખિત પરીક્ષા , પુરવાઓની ચકાસણી, તબીબી પરીક્ષા
વય મર્યાદા
મિત્રો આ ભરતીમાં ઇંડિયન નેવીની આ ભરતીમાં પસંદગી માટે ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ જ્યારે વધુમાં વધું વય મર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારના નિયમ પ્રમાણે આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે.
પગાર ધોરણ
તો મિત્રો અહી આ ભરતીમાં પગાર ધોરણ પસંદગી પામ્યા બાદ 18,000 થી લઈ 56,900 સુધી પગાર આપવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી
👉🏻 તો મિત્રો સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં બરાબર ચેક કરો.
👉🏻પછી ભારતીય નેવીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ karmic.andaman.gov.in અને રજીસ્ટ્રેશન કરી લો. પછી આઈડી પાસવર્ડના મદદથી લૉગિન કરો.
👉🏻હવે મિત્રો ઓનલાઈન ફોર્મ માં તમારી બધી માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
👉🏻ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
👉🏻 અને ફોર્મની પ્રિન્ટ કાઠી લો.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લીક કરો |
WhatsApp group join now (ગ્રુપમાં જોડાઓ) | અહી ક્લિક કરો |