Sumul Dairy Recruitment 2023, સુમુલ ડેરી ભરતી - OJAS JOB

Sumul Dairy Recruitment 2023, સુમુલ ડેરી ભરતી

Sumul Dairy Recruitment 2023 :- તો મિત્રો આપણે વાત કરીશું આ આર્ટીકલ માં સુમુલ ડેરી ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું. અને મિત્રો આ ભરતી માં જગ્યાઓ તેમજ , પગાર અને અરજી કરવાની માહિતી વગેરે આ આર્ટીકલ માં આપણે વાત કરીશું. માટે મિત્રો તમે આ આર્ટીકલ ને અંત સુધી વાંચજો. અને તમારા મિત્રો ને મોકલ જો.

Sumul Dairy Recruitment 2023 , સુમુલ ડેરી ભરતી

સંસ્થાનું નામ :- સુમુલ ડેરી

પોસ્ટનું નામ :- વિવધ

અરજી કરવાનું માધ્યમ :- ઓનલાઈન

નોકરીનું સ્થળ :- ગુજરાત

ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :-18 ઓગસ્ટ 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 28 ઓગસ્ટ 2023

સત્તાવાર વેબસાઇટ :- careers.sumul.coop

પોસ્ટનું નામ

તો મિત્રો અહી પોસ્ટ નામ સુમુલ ડેરી દ્વારા કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલી છે.

👉🏻કેમિકલ , બી. ઇ, ડિપ્લોમા, બોઈલર અટેન્ડન્ટ, આઇટીઆઇ પાસ, દૂધ વિતરણ/એકાઉન્ટ/સ્ટોર, અને ફિલ્ડ સુપરવાઈજર, એમ. બી. એ.

અરજી ફી

🎆મિત્રો સુમુલ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિ:શુલ્ક છે એટલે કે તમારે અરજી ફી ચૂકવવાની નથી.

લાયકાત

તો મિત્રો અહી સુમુલ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શૈક્ષણીક અને અન્ય લાયકાત અલગ છે માટે એક વાર જાહેરાત જરૂર વાંચી લેવી.

પગાર ધોરણ

તો મિત્રો અહી પગાર ધોરણ ની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી માટે તમારી પસંદગી થાય બાદ જ તમારો પગાર નક્કી કરવામાં આવશે.

વય મર્યાદા

મિત્રો અહી સુમુલ ડેરીની આ ભરતીમાં વયમર્યાદા માં 18 વર્ષ થી 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ માળી શકે છે.

પસંદગી પ્રક્રિયા

અહી સુમુલ ડેરીની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇંટરવ્યૂ/મેરીટ /લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. અને ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવ તથા સ્થાનિક ઉમેદવારને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો

🎆તો મિત્રો અહી પાસપોર્ટ સાઈજના ફોટા, આધારકાર્ડ/ચુંટણી કાર્ડ

🎆ડ્રાઇવિંગ લાઇસન્સ અભ્યાસની માર્કશીટ,ડિગ્રી

🎆લિવિંગ સર્ટિફિકેટ (એલ. સી)

🎆અનુભવનું પ્રમાણપત્ર, તથા જરૂરી દસ્તાવેજો.

અરજી કઈ રીતે કરવી ?

🎆મિત્રો સૌ પ્રથમ નીચે આપેલી લિન્ક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો.

🎆પછી હવે સુમુલ ડેરીની સત્તાવાર વેબસાઇટ careers.sumul.coop પર જાઓ.

🎆 ત્યાર બાદ હવે તમે જે પોસ્ટ પર અરજી કરવાં માંગો છો તેની સામે આપેલ Apply ના બટન પર ક્લિક કરો.

🎆હવે તમારી તમામ વિગતો ભરો તથા તમામ દસ્તાવેજો ઉપલોડ કરો.

🎆 હવે સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિન્ક

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય