UCIL Recruitment 2023, Government Company UCIL Recruitment - OJAS JOB

UCIL Recruitment 2023, government company UCIL recruitment

UCIL Recruitment 2023 :- તો મિત્રો આજે આપણે વાત કરીશું સરકારી કંપની યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માં ભરતી બહાર પાડવામાં આવી છે, મિત્રો અહી 120 + જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. માટે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ધ્યાન થી વાંચજો. અને અંત સુધી આ આર્ટીકલ વાંચજો. અને મિત્રો ને પણ મોકલી દેજો.

UCIL Recruitment 2023 , યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023

UCIL Recruitment 2023
સંસ્થાનું નામ યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન અને ઓફલાઇન
નોકરીનું સ્થળ ભારત
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 12 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023
ઓફિસિયલ વેબસાઇટ https://ucil.gov.in/
whatsapp groupમાં જોડાઓ અહી ક્લિક કરો
ટેબલ :-01

Post Name and Total vacancy

તો મિત્રો અહી આપણે પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓના વિષે ચર્ચા કરીશું. નીચે કોસ્ટકમાં વાંચી શકો છો.

પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ
જનરલ મેનેજર 01
ડેપ્યુટી જનરલ મેનેજર 01
આસિસ્ટન્ટ મેનેજર 05
આસિસ્ટન્ટ મેનેજર (પર્સનેલ)01
ડેપ્યુટી મેનેજર (સિક્યુરિટી) 03
ચીફ સુપ્રિટેન્ડેન્ટ (સિવિલ)01
ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ (સિવિલ)01
જનરલ મેનેજર (એકાઉન્ટ)01
મેનેજર (એકાઉન્ટ)11
ડેપ્યુટી મેનેજર (edp)01
કોંટ્રોલર ઓફ સ્ટોર 01
ડેપ્યુટી કોંટ્રોલર ઓફ પરચેસ 01
સુપ્રિટેન્ડેન્ટ (MILL) 01
સુપ્રિટેન્ડેન્ટ (Mines)05
સુપ્રિટેન્ડન્ટ (સર્વે) 02
સુપર વાઈજર (કેમિકલ) 13
સુપરવાઈજર (સિવિલ) 06
ફોરમેન (મેકેનિકલ) 912

પગાર ધોરણ

તો મિત્રો અહી આ UCIL ભરતીમાં સત્તાવાર સૂચના મુજબ, પસંદ કરેલ ઉમેદવારને રૂ 40,000 થી મિત્રો અહી 2,40,000 ની વચ્ચે માસિક પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

તો મિત્રો અહી પસંદગી પ્રક્રિયા સૂચનામાં જણાવ્યા મુજબ , શોર્ટલિસ્ટ ઉમેદવારને લેખિત કસોટી, પછી જુથ ચર્ચા અને મિત્રો વ્યક્તિગત મુલાકાત માટે બોલવામાં આવશે. અને ucil નો નિર્ણય અંતિમ રહેશે.

વય મર્યાદા

ucil ભરતી જાહેરાતમાં મિત્રો અહી ઓછામાં ઓછી ઉમર 30 વર્ષ અને મિત્રો અહી આ ભરતીમાં વધુમાં વધુ ઉમર 50 વર્ષ હોવી જોઈએ.

Application Fee (અરજી ફી)

તો મિત્રો અહી UCIL ભરતી 2023 ની સત્તાવાર સૂચના પ્રમાણે જનરલ (UR), EWS, અને OBC (NCL) કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ની અરજી ચૂકવવાની રહેશે. અને SC/ST/PWBD અને સ્ત્રી વર્ગના ઉમેદવારોએ અને આંતરિક UCIL ઉમેદવારોને કોઈપણ અરજી ફીની ચુકવણી કરવાની રહેતી નથી.

અરજી કેવી રીતે કરવી ?

તો મિત્રો અહી આ ભરતીમાં સત્તાવાર સૂચના અનુસાર, પાત્ર અને ઇચ્છનીય ઉમેદવારો તાજેતરના પાસપોર્ટ સાઈજના ફોટાગ્રાફ, અને તમામ સંબંધિત દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ સાથે નીચે આપેલ સૂચનામાં નિયત ફોરમેટમાં અરજી ફોર્મ ભરીને ઓફલાઇન અરજી કરી શકે છે, અરજીનું સરનામું- જનરલ મેનેજર (ઇન્સ્ટિટ્યૂશન , કર્મચારી અને IRs/કોર્પોરેટ પ્લાનિંગ) યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભારત સરકારની એન્ટરપ્રાઇસ) પી. ઑ. જાદુગડા ખાણો,જિલ્લા-સિઘભૂમ પૂર્વ, જારખંડ-832102 છે.

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય