UGC NET Recruitment 2024: અહી મિત્રો યુનિવર્સિટી ગ્રન્ટ્સ કમિશન દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. અને આમાં નેશનલ Eligibility ટેસ્ટ જૂન – 2024 ની વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે તેના વિષે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું.
Table of Contents
UGC NET Recruitment 2024
સંસ્થાનું નામ | યુનિવર્સિટી ગ્રન્ટ્સ કમિશન (UGC) |
પોસ્ટનું નામ | નેશનલ Eligibility ટેસ્ટ જૂન – 2024 |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10-05-2024 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://ugcnet.nta.ac.in |
અરજી ફી
અરજી કરવા માટે જનરલ કેટેગરીના અને unreserved કેટેગરીના ઉમેદવારો માટે 1150/- છે અને જનરલ,EWS,OBC-NCL કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 600/- પછી SC,ST,PwD અને બીજા કેટેગરીના ઉમેદવારો માટે અહી 325/- ની અરજી ફી ભરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆતની તારીખ | 21-04-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતમાં વાંચો |
અરજી કઈ રીતે કરવો ?
અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને જાહેરાત સોંધો અને બરાબર વાંચો.
ત્યારબાદ અરજી કરવા લાયક ઉમેદવાર ખાસ અરજી કરવાની છેલ્લી તારીખ વાંચે અને Appy Online પર ક્લિક કરો.
પછી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ઉપલોડ કરો અને એપ્લિકેશન સબમિટ કરો. સબમિટ કર્યા બાદ ફોર્મની પ્રિન્ટ જરૂર કાઠી લેવી.
મહત્વપૂર્ણ લિન્ક
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જાઓ | અહી ક્લિક કરો |
Home Page | Click here |