Vasudhara Dairy Job Vacancy , વસુંધરા ડેરી ભરતી - OJAS JOB

vasudhara dairy job vacancy , વસુંધરા ડેરી ભરતી

તો મિત્રો અહી આપણે વાત કરીશું વસુંધરા ડેરી ભરતી વિષે. અહી વસુંધરા ડેરી માં પરીક્ષા વગર સીધી ભરતી આવી છે તો મિત્રો અહી તમે આ આર્ટીકલ અંત સુધી વાંચજો. અને તમારા મિત્રો ને પણ મોકલજો. અને દરેક જરૂરિયાત વાળા વ્યક્તિ સુધી પહોંચાડ જો.

Vasudhara Dairy Job Vacancy , વસુંધરા ડેરી ભરતી

સંસ્થાનું નામ વસુંધરા ડેરી
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી મોડ ઓફલાઇન
નોકરીનું સ્થળ ગુજરાત
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ www.vasudharadairy.com
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો
ટેબલ:- 01

પોસ્ટનું નામ

તો મિત્રો અહી અલગ અલગ પોસ્ટ છે જે તમે નીચે વાંચી સકો છો.

🎆ચીફ એકજિકયુટીવ ઓફિસર, ડેપ્યુટી મેનેજર(પ્રોડક્શન), ડેપ્યુટી મેનેજર (મેન્ટેનન્સ એન્સ સર્વિસ), ડેપ્યુટી મેનેજર (એનિમલ ન્યુટ્રિશન), શિફ્ટ ઓફિસર, ટેક્નિશિયન, એનાલિસ્ટ,લેબ આસિસ્ટન્ટ, સ્ટોરકીપર (રો મટિરિયલ એન્ડ ફિનિશ્ડ પ્રોડક્ટ), સ્ટોરકીપર (એન્જિનિયરિંગ સ્ટોર), આસિસ્ટન્ટ, સુપરવાઈજર, કસ્ટમર રિલેશન ઓફિસર, તથા અન્ય

પસંદગી પ્રક્રિયા

તો મિત્રો વસુંધરા ડેરીની ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇંટરવ્યૂ દ્વારા કરવામાં આવશે, ઉમેદવારને પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

👉🏻તો અહી નીચે મુજબ છે.

👉🏻ફોટા , આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી,

👉🏻લિવિંગ સર્ટિફિકેટ (એલ. સી), અનુભવનું પ્રમાણ પત્ર, તથા જરૂરી દસ્તાવેજો.

અરજી કઈ રીતે કરવી ?

👉🏻 તો મિત્રો સૌ પ્રથમ નીચે આપેલી લિન્ક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહી તે બરાબર ચેક કરો.

👉🏻 અને આ ભરતીમાં તમારે અરજી ઓફલાઇન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.

👉🏻અને કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે તથા તેની જોબ કોડ લખવાનો રહેશે.

👉🏻 અરજી અંગ્રેજી ભાષામાં જ કરવાની રહેશે.

👉🏻 અરજી કરવાનું સરનામું :- વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, વસુંધરા ડેરી, આલિપુર- 396409, નેશનલ હાઇવે નંબર-48, તાલુકો- ચિખલી જિલ્લો નવસારી છે..

નોકરીની જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

Leave a Reply

ગરમ પાણી પીવાના ફાયદા યોગ ના ફાયદા | યોગ કરવાના ફાયદા જાણી ચોંકી જશો ડાયાબિટીસ ના લક્ષણો જાણો રાત્રે સુતા પહેલા મધના સેવન કરવાના ફાયદા સાંધા મજબૂત તો શરીર મજબૂત અપનાવો આ ઉપાય