vnsgu Recruitment 2023 :- મિત્રો જો તમે નોકરી શોધી રહ્યા હોય તો મિત્રો આ ભરતી તમારા માટે છે માટે જેને જરૂર હોય તેવા મિત્રો ને આ ભરતીની પોસ્ટ મોકલી દેજો. આપણે આ આર્ટીકલ માં વાત કરીશું, કે લાયકાત, વય મર્યાદા , અરજી કઈ રીતે કરવી વગેરે માહિતી આપણે મેળવીશું.
Table of Contents
important date
મિત્રો અહી આ ભરતીમાં જણાવ્યા મુજબ નોટિફિકેશન વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 05 ઓગસ્ટ ના રોજ બહાર પાડવામાં આવી હતી. અહી આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 05 ઓગસ્ટ છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ છે. માટે મિત્રો જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો આ અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી.
total vacancy
મિત્રો અહી આ ભરતીમાં જાહેરાત માં જણાવ્યા મુજબ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. માટે એક વાત જાહેરાત જરૂરથી વાંચી લેવી એવી અમારી તમને વિનતિ છે.
VNSGU recruitment 2023 , Veer Narmada South Gujarat University recruitment
સંસ્થાનું નામ | વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી |
નોકરીનું સ્થળ | સુરત , ગુજરાત |
અરજી કરવાનું મોડ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 05 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://vnsgu.ac.in/ |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
Post name
મિત્રો અહી જાહેરાતમાં જણાવ્યા મુજબ વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક તથા પટવાળાની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. મિત્રો એક વાર જાહેરાત વાંચી લેવી.
selection process
મિત્રો અહી વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આ ભરતીમાં પટવાળાના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇંટરવ્યૂ દ્વારા કરવામાં આવશે અને ક્લાર્ક ના પદ માટે ઉમેદવારની પસંદગી નિયત તારીખે પરીક્ષા અથવા કોમ્પ્યુટર ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. અથવા સંસ્થા ઈચ્છે તો અન્ય મેથડ દ્વારા પણ કરી શકે છે.
qualification (લાયકાત)
મિત્રો અહી આ ભરતીમાં VNSGU ની આ ભરતીમાં પટવાળાના પદ પર અરજી કરાવવામાં માટે તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને જ્યારે ક્લાર્ક ના પદ પર અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજયુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. અને મિત્રો વધારે માહિતી મેળવવા માટે તમારે જરૂર એક વાત જાહેરાત વાંચી લેવી.
pay scale (પગાર ધોરણ )
VNSGU ની આ ભરતીમાં ઉમેદવારની પાસદંગી થાય બાદ મિત્રો અહી કેટલો પગાર આપવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇંટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટ સમયે જણાવવામાં આવી શકે છે.
age limit ( વય મર્યાદા)
મિત્રો આ ભરતીમાં VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ છે જ્યારે વધુમાં વધુ કોઈ વયમર્યાદા આપેલ નથી.
application fee (અરજી ફી)
અહી આ ભરતીમાં મિત્રો કેટેગરી ના ઉમેદવારને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી, એટલે કે તમામ ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા છે.
important document
🎆અભ્યાસની માર્કશીટ
🎆 ડિગ્રી (ક્લાર્કના પદ માટે)
🎆 અનુભવનું સર્ટિફિકેટ (જોહોય તો)
🎆 આધાર કાર્ડ , પાનકાર્ડ , ચુંટણી કાર્ડ
🎆લિવિંગ સર્ટિફિકેટ (એલ. સી)
🎆 ડ્રાઇવિંગ લાયસન્સ, જાતિનો દાખલો,
🎆 એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન કાર્ડ
🎆 તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કરવાની રીત ?
🎆 મિત્રો સૌ પ્રથમ અહી આ જાહેરાત મા જણાવ્યા મુજબ લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો.
🎆 અને હવે અરજી કરવા માટે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર http://rms.vnsgu.net/ અને https://www.vnsgu.ac.in/ વિજિત કરો.
🎆 હવે વેબસાઇટમાં આપેલ રજીસ્ટર ના ઓપ્શન પર ક્લિક કરો.
🎆 પછી આઈડી પાસવર્ડ ની મદદથી લૉગિન કરી લો.
🎆 હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેકટ કરી તમારી સંપૂર્ણ માહિતી તથા જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
🎆 અને હવે ફાઇનલ કરો તથા પ્રિન્ટ કાઠી લો.
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |