VNSGU Recruitment 2023 :- તો મિત્રો અહી આપણે વાત કરીશું વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીશું અરજી કઈ રીતે કરવાની, પોસ્ટનું નામ, લાયકાત, પગાર ધોરણ, વગેરે, વિષે આપણે વાત કરીશું તો મિત્રો આર્ટિકલ જરૂરથી અંત સુધી વાંચજો અને તમારા મિત્રોને મોકલ જો.
Table of Contents
VNSGU Recruitment 2023, વીર નર્મદા દક્ષિણ યુનિવર્સિટી ભરતી
સંસ્થાનું નામ | વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી |
નોકરીનું સ્થળ | સુરત, ગુજરાત |
અરજી કરવાનું મોડ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 8 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | vnsgu.ac.in |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
પોસ્ટનું નામ
તો મિત્રો અહી આ ભરતીમાં બી. ઇ સિવિલ એન્જિનિયરિંગની 01 તથા ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની 05 જગ્યાઓ ખાલી છે.
પસંદગી પ્રક્રિયા
તો મિત્રો અહી આ ભરતીમાં વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇંટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. અને ખાસ અહી ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે.
અરજી ફી
મિત્રો અહી આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી એટલે કે તમામ ઉમેદવારો માટે અરજી ફી શૂન્ય છે.
જરૂરી દસ્તાવેજો
તો મિત્રો અહી જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છે.
🎆આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,અને ડિગ્રી, અભ્યાસની માર્કશીટ, પછી મિત્રો અહી અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો),લિવિંગ સર્ટિફિકેટ (એલ. સી), જાતિનો દાખલો, અને એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન કાર્ડ, તથા અન્ય જરૂરી દસ્તાવેજો.
pay scale (પગાર ધોરણ)
તો મિત્રો અહી આપણે વાત કરીશું આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ બી. ઇ. સિવિલ એન્જિનિયરિંગના પદ પર માસિક રૂપિયા 55,000 જ્યારે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના પદ પર માસિક 35,000 રૂપિયા ચૂકવવામાં આવશે.
લાયકાત
તો મિત્રો અહી આ ભરતીમાં અરજી કરવા માટે સિવિલ એન્જિનિયરિંગની ફિલ્ડમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
અરજી કઈ રીતે કરવી ?
તો મિત્રો સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો.
🎆હવે મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જાઓ http://rms.vnsgu.net/ અથવા https://www.vnsgu.ac.in/ આના પર જાઓ.
- હવે વેબસાઇટ માં આપેલ રજીસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો તમારી ભરીડો.
- હવે આઈડી પાસવર્ડની મદદથી લૉગિન કરો.
- પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેકટ કરો તમારી સંપૂર્ણ માહિતી તથા જરૂરી દસ્તાવેજો ઉપલોડ કરો.
- પછી હવે ફાઇનલ ફોર્મ સબમિટ કરો.
- અને છેલ્લે પ્રિન્ટ કાઠી લો.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |